________________
૧૬૦
જૈન ધર્મના પરિચય
એમાં અસંખ્ય ઊડતા જીવ ચાંટીને મરે છે તથા મધને મેળવતાં એમાં કેટલી ય ભમરીએ માખીએ નાશ પામે છે. માખણુમાં સૂક્ષ્મ જીવા ઊત્પન્ન થાય છે. (૬-૧૦) ૫ ઉર્દુ બર પંચક (વડ-પીપળે-પારસપીપળા-ગલર-પ્લક્ષ-કાલુ ખર)ના ટેટા, એમાં ઘણાં જીવડાં હોય છે, (૧૧-૧૫) અરફ, કરા, અફીણ વગેરે વિષ, સવ માટી અને વેગણુ, એ પાંચ, (૧૬) બહુખીજ દા. ત. રીંગણું, કેડિંબડા, ખસખસ, અંજીર, રાજગરા, પટોળાં આદિ, જેમાં અંતરપડ વિના બહુ ખી સાથે હાય, (૧૭) તુચ્છફળ ખેર, જા ંબૂ, ગુંદા, મહુડાં, કામળસીંગ વગેરે (૧૮) અજાણ્યાં ફળ, (૧૯) સધાન = ખરાખર તડકા ખાધા વિનાનું કે પાકી ચાસણી વિનાનુ મેળ અથાણું, (૨૦) ચલિત રસ, જેનાં રસ, વ, ગંધ, સ્પંથ બગડી ગયા હૈાય તે, દા. ત. (i) વાસી રાંધ્યું. ખાતુ' અન્ન-રોટલી-રાટલા-ભાત-નરમ પુરી, ભાખરી-માવા પાકી ચાસણી વિનાના પૈડા વગેરે; (ii) એ રાત્રિ ઊલ ઘેલાં દહીં-છાશ. (iii) અપકવ દહીં, (iv) શિયાળામાં ૧ માસ, ઉનાળામાં ૨૦ દિન, ચામાસામાં ૧૫ દિન ઉપરાંતની મિઠાઇ, (v) ઉનાળા-ચામાસામાં ભાજીપાલા-તલ-ખજૂર-ખારેક, (vi) ચામાસામાં સૂકા મેવા, કાચી ખાંડ, કાષ્ઠ ( કાચલા ) માંથી બહાર કાઢેલ ટાપરાં ગેાળા, બદામ પિસ્તા વગેરે બીજે દિવસે અભક્ષ્ય, (vii) આર્દ્રા પછી કેરી, (viii) બગડી ગયેલ મિઠાઇ-મુરખ્ખા-અથાણાં વગેરે. (૨૧) વિદળસ ંયુક્ત કાચાં (ગરમ નહિં કરેલ ) દહીં દૂધ અસ`ખ્ય ત્રસ જીવ ઉત્પન્ન થઈ જાય છે.
કે
છાશ; એમાં
વિદળ ' એટલે
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org