SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જૈન ધર્મને પરિચય તથા સામાયિકાદિ ધર્મ– સાધનાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. દેશવિરતિ ધર્મમાં આ રીતે બાર વતે આવે છે ૫ અણુવ્રત +૩ ગુણવ્રત + ૪ શિક્ષાત્રત = ૧૨ વ્રત. ૫ અણુવ્રત:- શૂલપણે હિંસા-અસત્યાદિ પાંપનો ત્યાગ. અહિંસા, સત્ય, નીતિ, સદાચાર અને અલ્પ પરિગ્રહ. ૩ ગુણવ્રત - દિશા–પરિમાણ ભેગોપભેગ-પરિમાણ અને અનર્થદંડ-વિરમણ. ૪ શિક્ષાત્રત - સામાયિક દેશાવકાશિક, પિષધ અને અતિથિ–સંવિભાગ. ૧ લું અણુવ્રત: સ્થલ અહિંસા: | (સ્થૂલ પ્રાણાતિપાત – વિરમણ)-“હાલતા – ચાલતા નિરપરાધી ત્રસ જીવને જાણી જોઈને નિરપેક્ષપણે મારું નહિ, – એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલનમાં બને ત્યાં સુધી જીવને પ્રહાર, અંગછેદ, ગાઢ બંધન, ડામ, અતિભારારે પણ, • ભાત-પાણમાં વિલંબ-વિચ્છેદ વગેરે કરવા નહિ. પ્રતિજ્ઞામાં કદાચ રેગ ત્રણ આદિમાં જુલાબ આદિ લેવા પડે અને એમાં જીવ મરે તેની જય. (બળતા દિલે અપવાદ). ૨ જુ અણુવ્રત સ્થલ સત્યઃ (સ્થૂલ મૃષાવાદ-વિરમણ -૧. કન્યા વગેરે મનુષ્ય અગે, ૨. ઢેર અંગે, ૩. જમીન-મકાન અંગે, માલ અંગે જૂઠ બેલું નહિ ૪. બીજાની થાપણનો ઈન્કાર ન કરું, એળવું નહિ, તથા જૂઠી સાક્ષી ભરું નહિ.” (દક્ષિણમાં જ્યણા) એવી પ્રતિજ્ઞા. આના વિશુદ્ધ પાલન માટે સહસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy