SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શિવરતિ : ખારવ્રત " સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યુ એટલે હવે ભનિવેદથી આત્માને સંસાર અને આરભ-પરિગ્રહ –વિષય વગેરે ઝેર જેવા લાગે છે. તેથી રાજ ઝખના રહે કેકયારે આ પાપભર્યાં ઘરવાસને છેડી નિષ્પાપ સાધુ-દીક્ષા ( ચારિત્ર પ્રત્રજ્યા ) લ અને અણુગાર અનીસમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપતુ' જ એક માત્ર જીવન જીવુ.' એનાથી સ’સાર એકદમ ન છૂટે એ બને, પરંતુ એનુ દિલ આવુ અન્યું રહેવુ જોઇએ. વે જ્યારે સર્વ પાપ-ત્યાગની સાચી ઝંખના છે, તે પછી એ માર્ગે લઇ જાય એવે શય પાપત્યાગના માર્ગના અભ્યાસ જોઇએ, એ માટે દેશવિરતિ ( = અંશે વિરતિ) ધમ નુ પાલન કરવાનું છે, એમાં સમ્યક્ત્વવ્રત પૂર્વક સ્થુલપણે હિંસાદિ પાપાના ત્યાગની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy