SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય ૫ ભૂષણુ :- ૧. જૈન શાસનમાં કુશળતા( ઉત્સગ – અપવાદવચન, વિધિવચન, ભયવચન, વગેરેને વિવેક ), ૨. શાસન પ્રભાવના, ૩. સ્થાવર તીથ શત્રુ ંજયાદિની અને જગમ તીર્થં શ્રમણસંઘની વિવિધ સેવા, ૪. સ્વ-પરને જૈનધમ માં સ્થિર કરવા, ને ૫, પ્રવચન-સંઘની ભક્તિવિનય– વૈયાવચ્ચ. ૧૪૪ ૫ લક્ષણ :- શમ, સવેગ, નિવેદ્ય, અનુપા ને આસ્તિય આની સમજ શરૂમાં જ આપી છે. - આગાર :- આગાર એટલે અપવાદ [૧] રાજા, [૨] જનસમૂહ, [૩] બળવાન ચાર વગેરે; [૪] કુલદેવી આદિ, ને [૫] માતાપિતાદિ ગુરુવ` આ પાંચને તેવ જંગલ આદિમાં બળાત્કાર થાય તથા છો આગાર આજીવિકાના પ્રશ્ન ઊભું થાય, ત્યાં મિથ્યા દેવ-ગુરુને હૈયાના ભાવ વિના વંદન કરી લેવાને અપવાદ. ૬ જચણા :– જયણા એટલે કાળજી. મિથ્યાષ્ટિ સન્યાસી વગેરે કુગુરુ, અને મહાદેવ વગેરે કુદેવ, તથા મિથ્યાત્વીએ પેાતાના દેવ તરીકે ગ્રહુણ કરેલ જિનપ્રતિમા,– આ ત્રણને વન—નમન, આલાપ-સલાપ, કે દાન-પ્રદાન, એ છ વાનાં ન કરવા. આથી સમકિતની જતના રક્ષા થાય છે. [વંદન = હાથ જોડવા, નમન = સ્તુતિ આદિથી પ્રણામ, આલાપ - વગર બોલાવ્યા સન્માનથી મેલાવવું, સંલા પ વારવાર વાર્તાલાપ, દાન = પૂજ્ય તરીકે સત્કાર--બહુમાનથી અન્નાદિ દેવા, પ્રદાન = ચંદન-પુષ્પાદિ પૂજા-સામગ્રી ધરવી, યા યાત્રા-સ્નાન-વિનય-વૈયાવચ્ચાદિ કરવા - Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy