SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દર્શન ૪ સહણા, ૩ શુદ્ધિ, ૩ લિંગ, પ દૂષણુ, ૫ ભૂષણ, ૫ લક્ષણું, ૬ આગાર. ૬ જયણા, દ્ ભાવના, દ્ઠાણુ (સ્થાન ), ૮ પ્રભાવક, ૧૦ વિનય,– એમ કુલ ૬૭ સમ્યક્ત્વ-વ્યવહાર. ૪ સદ્દહણા ઃ- ૧. પરમાર્થ-સ’સ્તવ = જીવ અજીવ વગેરે તત્ત્વે( પરમ અ` )ને પરિચય, યાને હાર્દિક શ્રદ્ધાવાળા અભ્યાસ; ૨. પરમાના જ્ઞાતા સાધુજનેની સેવાઃ ૭. વ્યાપન્નવજ ન = સમ્યગ્દર્શન ગુમાવી બેઠેલા કુગુરુના ત્યાગ ને ૪. મિથ્યાદ્રષ્ટિ ક્રુગુરુના સંગના ત્યાગ. ૧૪૩ " તથા કાયા ૩ શુદ્ધિ – મનને વચન આ જ કહે કે,— જિન શરણું જ સાર, જિન-જિનભક્તિ જ સમય’ જિનશ્રદ્ધામાંથી લેશ ન ડગે, ભલે દેવને ય ઉપદ્રવ આવે. • જગતમાં જિનેશ્વર દેવ, જિનમત, અને જિનમતમાં રહેલ સંઘ એ ત્રણ જ સાર, બાકી સંસાર અસાર,' એવુ હૈયાને સચાટ લાગી ગયું હોય, ૩ લિંગ :- (૧) યુવાન સુખીને દિવ્યસ’ગીત-શ્રવણ પર થાય તેવા ધર્મશાસ્ત્રશ્રવણના તીવ્ર રાગ, (૨) અટવી ઊતર્યાં ભૂખ્યાડાંસ બ્રાહ્મણને ઘેખરની જેમ ચારિત્ર-ધર્મની તીવ્ર અભિલાષા, (૩) વિદ્યાસાધકની જેમ અરિહંત અને સાધુની વિવિધ સેવાને નિયમ. ૫ દૂષણના ત્યાગ :- ૧. જિનવચનમાં શક, ૨. અન્ય ધર્માંની કાંક્ષા ( આણુ ), ૩. ધર્મક્રિયાના ફળમાં સદેહ, ૪. મિથ્યાષ્ટિની પ્રશંસા ને ૫. કુલિંગી(મિથ્યાદૃષ્ટિ ક્રુગુરૂ )ને પરિચય, સંસ્તવ,- આ પાંચ ન કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy