SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ २० સમ્યગદર્શન માર્ગાનુસારી અને અપુનબંધક અવસ્થા જૈનેતરમાં પણ હેઈ શકે છે. રાજા ભર્તુહરિ જેવા વૈરાગ્ય પામી સંસાર છેડી અવધૂત સંન્યાસી બનેલા, તે એ દશાની સુંદર સ્થિતિએ પહોંચેલાપરંતુ એમને વિતરાગ સર્વજ્ઞના કહેલા તત્ત્વ નહિ મળેલાં, તેથી સમ્યગ્દર્શનની ભૂમિકા પર નહિ આવેલા અને ઊંચા ગુણસ્થાનકે નહિ ચઢેલા. માટે સમ્યગ્દર્શનને પાયે માંડવાની ખાસ જરૂર છે. સમ્યગ્દર્શન એટલે જિનેતિ તવ પર રુચિ, વીતરાગ સર્વરે કહેલા તત્વભૂત પદાર્થની હાદિક અનન્ય શ્રધા. તત્ત્વએટલે વસ્તુસ્વરૂપ. એ અનેકાંતમય છે, એકાંતરૂપ નથી. આને કહેનારા વીતરાગ સર્વજ્ઞ છે. એમને અસત્ય બલવાને રાગ-દ્વેષ વગેરે કઈ કારણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy