SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ જૈન ધર્મને પરિચય જ આઠ સાધના : (૧) કૃતજ્ઞતા – દેવ-ગુરુ-માતાપિતાદિ કેઈના પણ છેડા ય ઉપકારને ભૂલવે નહિ, કિંતુ યાદ રાખી યથાશક્તિ બદલે વાળવા તત્પર રહેવું. (૨) પરોપકાર :- સામાએ ઉપકાર ન પણ કર્યો કે ન કરવાને હાય, છતાં આપણે નિઃસ્વાર્થ ઉપકાર કરતા રહેવું. (૩) દયા :- હૈયું કુણું કેમળ દયાળુ રાખી, શક્ય તન-મન-ધનથી દયા કરતા રહેવું. નિર્દયતા કદી ન રાખવી. (૪) સત્સંગ:- સંસારમાં સંગમાત્ર રંગ છે, દુઃખકારક છે; પરંતુ સત્સંગ એ રોગ કાઢવાનું ઔષધ છે. માટે પુરુષોને સંગ બહુ સાધ. (૫) ધર્મશ્રવણ - સત્સંગ સાધી ધર્મનું શ્રવણ કરતા રહેવું તેથી પ્રકાશ અને પ્રેરણા મળ્યા કરવાથી જીવન સુધારવા તક મળે છે. (૬) બુદ્ધિના આઠ ગુણ - ધર્મશ્રવણ કરવા માટે તેમજ વ્યવહારમાં કોઈની છેટી દેખાતી બેલચાલ પર ઉતાવળિયા ન થવા માટે બુદ્ધિના આઠ પગથિયા પર ચઢવું તે આ - શુક્રૂષા શ્રવ = ગ્રી ધાર તથા ऊहापोहोऽर्थविज्ञान तत्त्वज्ञानग्च धीगुणा :॥ ૧. સાંભળવાની પહેલી ઈચ્છા ઊભી કરવી તે શુશ્રુષા. પછી ૨. આડાઅવળાં ડાડિયાં ન મારતાં કે ચિત્તશૂન્ય યા ચિત્તને અન્યત્ર લાગેલું ન કરતાં બરાબર સાંભળવું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy