SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જૈન ધર્મને પરિચય લેભ, માન (હઠાગ્રહાદિ)-મદ-હર્ષ એ છ આંતર શત્રુએ પર વિજય મેળવ. નહિતર એની ગુલામીમાં ધન, પૂર્વનું પુણ્ય, ને ધર્મ વગેરે ગુમાવવાનું થાય. (૫) અભિનિવેશ ત્યાગ: એમ મનમાં અભિનિવેશદુરાગ્રહ નહિ રાખે, નહિતર અપકીર્તિ વગેરે થાય. માટે જ– (૬) ત્રિવર્ગ–બાધાત્યાગ - ખોટા આવેશથી ધર્મ-અર્થ-કામને પરસ્પર બાધા પોંચે એવું ન કરવું. અર્થાત એ ત્રણમાંથી એક પર એવા તૂટી ન પડવું કે જેથી બીજે સદાય, અને અપયશ, ધર્મ લઘુતા, ધર્મહાનિ, વગેરે અનર્થ નીપજે. (૭) ઉપદ્રવયુક્ત સ્થાન ત્યાગ – બળ, પ્લેગ, વગેરે ઉપદ્રવવાળાં સ્થાનને ત્યાગ કરે. (૮) અગ્ય દેશકાળ ત્યાગ – તેમ અયોગ્ય દેશકાળમાં ફરવું નહિ દા. ત. વેશ્યા કે ચાર લુચ્ચાની શેરીમાંથી જવું નહિ. એમ બહુ મોડી રાતે ફરવું નહિ, નહિતર કલંક આવે કે લૂંટાવું પડે. * આઠ ગુણેનો આદર (૧) પાપને ભય :- હંમેશા પાપને ભય રાખે,રખે! મારાથી પાપ થઈ જાય તે !' આ ગુણથી પાપને પ્રસંગ હોય ત્યાં “આથી મારું આત્મિક દૃષ્ટિએ શું થાય?” એ ભય રહે. આ ત્થાનને આ પાયે છે. (૨) લજજાઃ- અકાર્ય કરતાં લજજા આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy