SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ મે ક્ષ-માગ ૧૨૭ માત્ર દુનિયાના સુખ માટે; તેથી વાસ્તવિક ધર્મ એના હૈયે સ્પશ'તે નથી. એ તે જ્યારે છેલ્લા પુગલ પરાવર્ત કાળ (ચરમાવત કાળ માં આવે ત્યારે જ જીવની પેાતાના આત્મા અને ધમાઁ તરફ દૃષ્ટિ જાય છે, સસાર પર ઉદ્વેગ જન્મે છે, અને મેક્ષની અભિલાષા (રુચિ) થાય છે. મુતિયા તાવની જેમ એટલી મુદ્દત પાકે ત્યારે જ પ્રમળ રાગને તાવ મેળે પડે, પછી જ ધરુચિ થાય. * ભવ્ય અભવ્ય : આ મેક્ષ દૃષ્ટિ પણ ભવ્ય જીવને જ જીવને જ જાગે છે, અભવ્યને નહિ. ભવ્ય એટલે મેક્ષ પામવાની લાયકાતવાળા; અભવ્ય એટલે મેાક્ષની લાયકાત વિનાને. કયારેય પણ એને મેાક્ષની શ્રદ્ધા જ નહિ થવાની. એ કદી મેાક્ષતત્ત્વ નહિ માને; એને કઢી શકા ય નહિ થાય કે મારા મેક્ષ થશે કે નહિ? શું મારે સદા સ`સારમાં ભટકયા જ કરવાનું ? ’ કારણ, એને કરી મેક્ષની શ્રદ્ધા જ નહુિ થવાની, સાંસારને પક્ષપાત જ નહિ છૂટવાના. એટલે એ આવ્યુ કે જેને એટલુ પણ થાય કે ‘શું ત્યારે મારે જન્મ-મરણુ કર્યાં જ કરવાના ? મારા મેક્ષ નહિ થાય ? હું ભવ્ય હાઇશ કે અલભ્ય ? ' આવી શકા પણ પડે, એ જીવ ચેાસ ભવ્ય હોય છે અને તે • " પણ ચરમાવ માં આવેલા હોય છે. કેમકે ચરમાવત કાળમાં જ અંતરમાં ઊંડે ઊંડે મેક્ષ તરફ સહેજ પણ રુચિ થાય; ને એ થઇ હોય તે જ આવે! સંસારભ્રમણુના ભય ઉભ થાય છે, ને આવી શકા પડે છે. છેલ્લા પુદ્ગલ પરાવ કાળ Jain Education International પહેલાં એટલે કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy