SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય પ્રશ્ન- એમ તે એ પણ દેખાય છે ને કે માગ્ય શ્રીમતાઇ, યશ વગેરે પુણ્ય ઉદયમાં હાઇને જ વધારે પાપ પણ કરે છે? ૧૨૨ - ઉ- એન્નુ કારણ એ છે કે એનું પુણ્ય કલકિત છે, પાપાનુબંધી પુણ્ય છે. પાપ અને પુણ્ય બબ્બે જાતના છે. પુણ્યાનુબંધી પુણ્ય એટલે ઉદયમાં પુણ્ય હાય, અને એ એવા પુણ્યાનુ ધવાળુ –શુભસંસ્કારવાળું કે એ પુષ્ચાયની સાથે સબુદ્ધિ-ધ સાધના હાઈ નવું પુણ્ય ખ ધાતુ' હાય, પાપાનુબંધી પુણ્ય એટલે પુણ્ય ઉદયમાં હાય કે ઉદયમાં લાવવું હોય, પણ વિષય-કષાય, અ-કામ, હિંસા, જૂઠ વગેરે સેવી રહ્યો હાય, માટે નવાં પાપક આંધે. એટલે એ પુણ્ય પાપાનુબંધવાળું કહેવાય, અશાતાદિ પાપના ઉયમાં પણ ધર્મસાધના કરે છે, તે પુણ્ય બાંધે ( ઉપાજે' ) છે, તેથી એ પાપ પુણ્યાનુધી થયું. એથી ઊલટુ· અશાતાદિ પાપેાય છતાં હિંસાદિ પા કરે છે, તે પાપકમ બાંધે; તેથી એ પાપાનુબધી પાપ કહેવાય. આ સ્થિતિ હાઇને જ સાવધાન રહેવાનુ` છે કે શુભ કમ કલંક્તિ યાને પાપાનુ'ધી નહીં ઉપાવું. એ માટે આ સાવધાની રાખવાની કે બધા કમ કેવળ આત્મકલ્યાણુ, જિનાજ્ઞાપાલન, ક્રમ ક્ષય, ભવનિસ્તાર અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy