SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ બંધ ૧૧૫ અલંકૃત દશામાં ધર્મશાસનની સ્થાપના કરવાનું મળે તે. ૧૦-૧૦ પ્રકૃતિ વસ-સ્થાવર દશકની – એના ઉદયે નીચે જણાવ્યા મુજબ જીવને પ્રાપ્ત થાય(૧) ત્રસ નામકર્મ = તડકા વગેરેમાંથી સ્વેચ્છાએ ખસી શકે, દુઃખમાં કંપી શકે, ગમનાગમન કરી શકે તેવું શરીર જેનાથી મળે તે કર્મ. જ્યારે સ્વેચ્છાએ ન હાલી શકે તેવું શરીર જેનાથી મળે તે સ્થાવરનામકર્મ (૨) બાદર નામકર્મ = જેથી આંખે દેખી શકાય તેવું શરીર મળે. સૂમ નામ = ઘણાં શરીર ભેગાં થાય તે ય ન જોઈ શકાય. (૩) પર્યાપ્ત નામ = જેથી સ્વાગ્ય પર્યાપ્તિ પૂરી કરવાને સમર્થ હોય. એથી ઉલટું અપર્યાપ્ત(૪) પ્રત્યેક - જીવ દીઠ જુદું શરીર આપે તે કમ. સાધારણ = અનંત જીવનું એક શરીર દે તે. (૫) સ્થિર નામકર્મ = જેનાથી મસ્તક, હાડકાં, દાંત વગેરે સિથર મળે તે કર્મ. અસ્થિર = અંગે પાંગ અરિથર દેનાર કર્મ. (૬) શુભ = નાભિની ઉપરના અવય શુભ દેનારું કર્મ. અશુભ = નીચેના અશુભ દેનારું કર્મ [ કેઈને માથેથી અડવામાં એ ખુશ થાય છે, પણ એને પગ લગાડવામાં ગુસ્સે થાય છે. બાકી પત્નીને પગ અડવાથી રાજી થાય તે તે પિતાના મોહને લઈને. ] [૭] સૌભાગ્ય = જેથી જીવ વગર ઉપકારે પણ સૌને ગમે તે કર્મ. દૌભગ્ય= જેથી જીવ ઉપકાર કરનારો પણ લોકોને અરુચિકર બને તે કર્મ. [તીર્થકર દે અભવ્ય આદિને ન ગમે તે તે તે જીવેના મિથ્યાત્વના ઉદયે. ] [૮] સુસ્વર૦ = જેથી સારે સ્વર મળે તે કર્મ, વિપરીત (સ્વર. [૯] આદેય = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy