SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જૈન ધર્મને પરિચય (૬) ૧પ સંઘાતન નામકર્મ નિયત પ્રમાણુવાળા અને ગાત્રેની વ્યવસ્થાવાળા શરીરને રચતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાનમાં દૂતાવળીની જેમ સંચિત કરનારું કર્મ. દા. ત. આહારમાંથી જ દાંતના, જીભના, હાડકાના... વગેરે વગેરે મુદ્દગલે બને, પરંતુ તે-તેને ત્યાં-ત્યાંજ ગોઠવનારું આ કર્મ છે. (૭) ૬ સંઘયણ નામકર્મ (હાડકાના દઢ કે દુર્બળ સાંધા દેનારાં કર્મ), (૧) વારાષભનારાચસંઘ૦ = હાડકાને પરસ્પર સંબંધ,-એક બીજાને આંટી મારીને અને વચમાં ખીલી તથા ઉપર પાટા સાથે થયેલ હોય તે. (આમાં નારાચ = મર્કટબંધ, એના પર રુષભ = હાડકાને પાટે વીંટળાયે હેય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વા = હાડકાની ખીલી હોય તેવું સંઘચણ). (૨) ત્રાષભનાચસંઘ૦-માત્ર વજ નહિ, બાકી પહેલા મુજબ મર્કટબંધ અને ઉપર પાટાવાળી હડસંધિ (૩) નારાચસંઘ૦ = માત્ર મર્કટબંધ હાય. (૪) અર્ધનારાચસંઘ૦ = સાંધાની એક જ બાજુ હાડકાની આંટી હેય ને બીજી બાજુએ ખીલીબંધ હોય. (૫) કલિકાસંઘ૦ = હાડકાં પરસ્પર આંટીથી જોડાયા વિના ફક્ત ખીલીથી સંધાયેલ હેય. (૬) છેવટું (છેદકૃષ્ટ સેવા સંઘયણ) બે હાડકા માત્ર છેડે અડીને રહ્યા હોય તેલ માલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે તે. (૮) ૬ સંસ્થાન નામકર્મ (શરીર-ગાત્રની આકૃતિ દેનારું કર્મ) (૧) સમચતુરસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy