SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જૈન ધર્મના પરિચય (૬) આયુષ્ય-૪ નરકાયુ, તિય ચાયુ, મનુષ્યાયુ, અને દેવાયુ. તે તે નરસિંદ ભવમાં જીવને તેટલે તેટલેા કાળ જકડી રાખનારું કમ તે આયુષ્યકમ એ જીવને તે તે ભયમાં જીવતા રાખે. (૭) ગાત્ર-૨ ૧. ઉચ્ચગેાત્ર, અને ૨. નીચગેાત્ર. જેના ઉદયે ઐશ્વ, સત્કાર, સન્માન વગેરેના સ્થાનભૂત ઉત્તમ જાતિ-કુળ મળે તે ઉચ્ચગેાત્ર. તેથી વિપરીત તે નીચગેાત્ર. (૮) નામઢમાં ૬૦ ભેદૅ : ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગે...પાંગ ૩ + સંધયણ-૬ + સંસ્થાન૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ + વિહાયે ગતિ ૨ = ૩૯ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસદશક અને સ્થાવર દશકની ૨૦ = ૬૭. ( પિંડ પ્રકૃતિ એટલે કે પેટા ભેદના સમૂહવાળી પ્રકૃતિ. પ્રત્યેક પ્રકૃતિ – વ્યક્તિગત પેટાભેદ વિનાની ૧-૧ પ્રકૃતિ. ) આ ૬૭ પ્રકૃતિ આ પ્રમાણે છે : ૧૪ પિંડ પ્રકૃતિ -: (૧) ૪ ગતિ નામકેમ નારકાદિ પર્યાય જે કમથી પ્રાપ્ત થાય તે ગતિ નામક કહેવાય. એ ૪ પ્રકારે. નરકગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ, અને દેવગતિ. Jain Education International (૨) ૫ જાતિ-નામકમ એકેન્દ્રિયજાતિથી માંડી પંચેન્દ્રિયજાતિ સુધીની કાઈ જાતિ દેવાવાળુ કર્યું, તે જાતિનામક. એ હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy