SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ બંધ ૧૦૯ જેથી થાય અર્થાતુ સંસારને વધારે તે કવાય. તે કેમાન-માયા-લેજ, રાગ-દ્વેષ આમાં સમાવિષ્ટ છે. ક્રોધ માન એ દ્વેષ છે, માયા લેભ એ રાગ કે ધાદિ ચારના દરેકના પૂર્વોક્ત અનંતાનુબંધી વગેરે ૪-૪ પ્રકાર હેઈ, ૧૬ કષાય થાય, નોકષાચ = કષાયથી પ્રેરિત કે કષાયના પ્રેરક હાસ્યાદિ ૯- હાસ્ય, શેક, રતિ (ઈષ્ટમાં રાજી), અરતિ (અનિષ્ટમાં ઉદ્વેગ, નારાજી), ભય (સ્વસંક૯પથી બીક), જુગુપ્સા (દુર્ગાછા), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઇચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રીભેગની અભિલાષા થાય તે), સ્ત્રીવેદ (પુરુષભોગની અભિલાષા), નપુંસકવેદ ( ઉભય અભિલાષા). (૪) અંતરાય કર્મ ૫ પ્રકારે છે; ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ગાંતરાય, ૪. ઉપભેગાંતરાય ને ૫. વીર્યતરાયકર્મ. આ કમસર (૧) દાન કરવામાં, (૨) લાભ થવામાં, (૩) એક જ વાર લેગ્ય અન્નાદિ ભેગવવામાં, (૪) વારંવાર ભેગ્ય વસ્ત્રાલંકારાદિ ભેગવવામાં, અને (૫) આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘભૂત છે. આ જ્ઞાનાવરણાદિ ચાર કર્મ ઘાતકર્મ છે. હવે બાકીના ચાર અઘાતી કર્મમાં (૫) વેદનીય-૨ ૧. શાતા, ૨. અશાતા. જેના ઉદયે આરોગ્ય વિષયે પગ વગેરેથી સુખને અનુભવ થાય તે શાતા. એથી ઉલટું અશાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy