SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય દેશનાવરણકમ + ૫ નિદ્રાકમ = નવ દર્શનાવરણુકમ પ્રકૃતિ. = પાંચ નિદ્રામાં ૧. નિદ્રા = અલ્પ નિદ્રા, જેમાં સુખેથી જગાય તે. ૨. નિદ્રાનિદ્રા = ગાઢ નિદ્રા, જેમાં કષ્ટ જગાય તે. ૩. પ્રચલા – બેઠા કે ઊભા નિદ્રા આવે તે. ૪. પ્રચલાપ્રચલા = ચાલતા નિદ્રા આવે તે. ૫. ત્યાનબિં= જેમાં ચિંતવેલ કઢાર કાય કરી જાગવા દે; જાગ્રતની જેમ નિદ્રામાં દિવસે આવે. પહેલાં ચાર દશનાવરણ દશનશક્તિને ન અને પાંચ નિદ્રા એ જાગેલા દશનનેા સમૂળગા નાશ કરે છે. એ હિસાબે એ નવેય દશનાવરણમાં ગણાય છે. (૩) મેાહનીય ૨૬ પ્રકારે એમાં મુખ્ય એ વિભાગ છે. ૧. દન-મહુનીય, ૨. ચારિત્ર-માનીય, કે જે ૨૫ પ્રકારે છે. : ૧૦૮ દશ નમેાહનીય = મિથ્યાત્વ મેાહનીય, કે જેના ઉદય અતત્ત્વ પર રુચિ અને સર્વજ્ઞાત તત્ત્વ પર અરુચિ થાય. આ કમ બંધાવામાં એક જ છે, પણ પછી એના ૩ પુજ થયેથી ઉદયમાં મિથ્યાત્વમાહનીય, મિશ્રમેહનીય, ને સમ્યક્ત્વમેહનીય, એમ ૩ પ્રકારે છે. (૧) સમે॰માં સમ્યક્ત્વથી તત્ત્વશ્રદ્ધા ખરી, પણ અતિચાર લગાડે, (૨) મિશ્રમેાહનીયથી અતત્ત્વ ઉપર રુચિ-અરુચિ નહિ, તેમજ સજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વ ઉપર શ્રદ્ધા ય નહિં, અને અશ્રદ્ધા ય ન થાય. (૩) મિથ્યાત્વમેહનીયથી અતત્ત્વરુચિ ને તત્ત્વઅરુચિ. ચારિત્રમાહનીચની ૨૫ પ્રકૃતિ (૧૬ કષાયમેહનીય +૯ નેાકષાય મેહુનીય) કષ = સંસારને, આય = લાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy