________________
કર્મ બંધ
૧૦૫
(૩-૪) ઉદ્દવર્તાના-અપવતનાકરણઃ કર્મની સ્થિતિરસમાં વધારો થાય તે ઉદ્વર્તના, અને ઘટાડો થાય તે અપવર્તન. દા. તે જીવ શુભ ભાવમાં વર્તતે હોય તે સિલિકમાં પડેલ શુભ કર્મના રસને વધારે છે, અને અશુભ કર્મના રસને ઘટાડે છે. અશુભભાવ હોય તે એથી વિપરીત બને છે.
(૫) ઉપશમના-કરણ — વિશિષ્ટ પ્રકારના શુભ ભાલ્લાસથી મેહનીય કર્મના ઉદયને અંતમુહૂર્ત સુધી તદ્દન અટકાવી દેવાય, શાંત કરાય, તેને ઉપશમના કહે છે. એમાં તે ઉદયનિષેધના અંતમુહૂર્ત કાળમાં જે જે કર્મની સ્થિતિ પાકવાનું નક્કી હતું એવા કર્મ પુદ્ગલે શુભ અધ્યવસાયના બળે પૂર્વ-ઉત્તર સ્થિતિમાં જાય છે, અર્થાત્ એની તેવી સ્થિતિવાળા કરી દેવાય છે. એથી અહીં ઉદય રોકાઈ ઊપશમના થઈ.
(૬) ઉદીરણ-કરણમાં મોડા ઉદયમાં આવે એવા કેટલાક કર્મ પુદ્ગલેને ભાવબળે વહેલા ઉદયમાં ખેંચી લેવાય છે.
(૭) નિધત્તિ-કરણમાં કેટલાંક કર્મ પુદ્ગલેને એવા કરી મૂકવામાં આવે છે કે હવે એના પર ઉદ્વર્તનાઅપવર્તના સિવાય બીજા કેઈ કરણ લાગી શકે નહિ, એ બીજાં કરણને અગ્ય થઈ જાય, એ નિધત્તિ થઈ.
(૮) નિકાચના-કરણમાં તે કર્મ પુદ્ગલેને સકલ કરણને અગ્ય કરી દેવામાં આવે છે. એના પર સંક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org