SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ બંધ ૧૦૩ જીવના ૮ ગુણ ૮ કર્મ વિકૃતિ (પ્રકાશ) (વાદળ ) ૧ અનંત જ્ઞાન | જ્ઞાનાવરણ અજ્ઞાન. ૨ અનંત દર્શન, દર્શનાવરણ | અંધાપો, નિદ્રા વગેરે. ૩ વીતરાગતા | મોહનીય | મિથ્યાવ, રાગ, દ્વેષ, કષા, | હાસ્યાદિ, કામ. ૪ અનંત વદિ અંતરાય કૃપણુતા, પરાધીનતા દરિદ્રતા, દુર્બળતા. ૫ અનંતસુખ | વેદનીય શાતા, અશાતા ૬ અજરામરતા | આયુષ્ય જન્મ-મૃત્યુ. ૭ અરૂપિપણું | નામકર્મ શરીર, ઈન્દ્રિ, વદિ, ચાલ. સ-સ્થાવરપણું, ચશ– ૮ અગુરુ અપયશ, સોભાગ્ય-દૌભગ્ય વગેરે લઘુપણું | ગોત્રકમ ઊંચકુળ, નીચકુળ: આમાંના પહેલા ચાર એ આત્માને ખાસ ગુણ, - આત્માની શુદ્ધ આત્મદશા-પરમાત્મ દશાના ગુણ છે, અર્થાત્ મલિનતા સર્વથા નષ્ટ થઈને પ્રગટ થતી અત્યન્ત નિર્મળતાના એ ગુણ છે. એને રોકનારા જ્ઞાનાવરણ આદિ પહેલા ૪ કર્મને ઘાતી કર્મ કહે છે. અને બાકીના ૪ કર્મને અઘાતી કર્મ કહે છે. ઘાતી એટલે પરમાત્મદશાને ઘાત કરનાર, (“ઘાતી એટલે આત્માના ગુણને ઘાત કરનાર,’ એ વ્યાખ્યા બરાબર નથી; કેમકે સુખ એ આત્માને ગુણ છે, પરંતુ એને ઘાત કરનાર વેદનીય કર્મ ઘાતકમ નથી કહેવાતું.) આ આઠેય કર્મના અવાંતર ભેદ આગળ પર જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy