________________
૧૭
કર્મ બંધ
કપડા પર તેલને ડાઘ વાતાવરણમાંથી ધુળ ખેંચે છે અને એ ધુળને તેલિયા ભાગ પર એકમેક ચૅટાડે છે. એવી રીતે મિથ્યાત્વ. અવિરતિ, ઈન્દ્રિ, કષાય, વેગ વગેરે આ બહારની કર્મવર્ગણાને ખેંચી જીવ સાથે એકમેક ચટાડે છે. જે પ્રતિસમય મિથ્યાવાદ ચાલુ છે, તે કર્મસંબંધ પણ પ્રતિસમય ચાલુ છે.
કર્મ સેંટવા સાથે જ એમાં જુદા જુદા સ્વભાવ ( પ્રકૃતિ), ટકવાને કાળ (સ્થિતિ), ફળની તીવ્ર-મન્દતા (રસ), અને દળપ્રમાણ (પ્રદેશ) નક્કી થઈ જાય છે. આનું નામ કમશઃ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ ને પ્રદેશબંધ છે. આમાં એક સમયે લાગેલા કર્મના જથામાંના અમુક વિભાગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org