________________
આશ્રય
વિષયેનાં સેવન અકર્તવ્ય લાગતા નથી! એને કર્તવ્ય માની રાચીમાચીને કરે છે. એવા અતિઉગ્ર હોવાથી એ સમ્યક્ત્વના ઘાતક છે. - સભ્યત્વ એટલે તત્ત્વશ્રદ્ધા. એમાં પાપને પાપ માનવું, ને અકાર્યને અકર્તવ્ય માનવું જરૂરી છે. પણ આ અતિઉગ્ર જાતના અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લેભ, એવી માન્યતાના પ્રતિબંધક છે. પહેલાં કષાય દબાઈને આ તત્ત્વશ્રદ્ધા થઈ હોય તે ય, આ અનંતાનુબંધી કષાયના ભાવ જાગતાં તેને તેડી નાખે છે, સમ્યકત્વથી નીચે પાડી ઠેઠ પહેલાં મિથ્યાત્વ ગુણઠાણે સુધી લઈ આવે છે.
૨. અપ્રત્યાખ્યાનીય કષાય એટલે “હિંસાદિ પાપ અકર્તવ્ય છે” એવું સમજાતું ય હેવા છતાં, વીર્યના અભાવે પ્રત્યાખ્યાનને ન આવવા દે, અર્થાત્ પચ્ચકખાણને એટલે કે પાપત્યાગની પ્રતિજ્ઞાને ભાવ જ ન થવા દે, ને પ્રતિજ્ઞાને ભાવ પૂર્વે આ હેય ને પછી આ અપ્રત્યાખ્યાન કષાય જાગે તે એ પ્રતિજ્ઞાના ભાવને નષ્ટ કરી દે, એવા એ ઉગ્ર કેટિન કષાય હોય છે. એથી જ અવિરતિ ઊભી રહે છે, દેશવિરતિપણું અટકે છે. જીવ જાણતા હોવા છતાં એ ગળિયે રહે છે કે “લાવ આટલા પ્રમાણમાં તે પાપ-ત્યાગની ભારે પ્રતિજ્ઞા” એવું નથી કરી શકતે.
૩. પ્રત્યાખ્યાનાવરણ કષાય એટલે જે સર્વથા પચ્ચકખાણ કિનાર નહિ, પરંતુ એના પર અમુક આવરણ ઊભું રાખે. અર્થાત પહેલી અને બીજી કક્ષાના કષાય દબાઈ જવાથી ભલે શ્રદ્ધા અને પચ્ચકખાણ આવે, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org