________________
કુમ અધ
૮૨ પાપ પ્રકૃતિ સંકલિષ્ટ અધ્યવસાયે બધાય અને અશુભ રસે ભેગવાય તે પાપકમ કહેવાય. મૂળ ચારે ઘાતી કર્યાં પાપ પ્રકૃતિ છે, તેથી ૫ જ્ઞાના૦ + ૯ દર્શના૦ + ૨૬ મહુનીય + ૫ અંતરાય = ૪૫ ઘાતી; તેમજ અઘાતીમાંથી ૧ અશાતા વે+૧ નરકાયુ + નીચ ગાત્ર + ૩૪ નામકમની, એમ ૩૭ અઘાતી એટલે ૪૫ + ૩૭ = કુલ ૮૨ ૫૧૫ પ્રકૃતિ થાય છે. નામની ૩૪ પાપ પ્રકૃતિમાં,
૪ નરક ચિની ગતિ-આનુપૂર્વી + ૪ એકેન્દ્રિયવિકલેન્દ્રિય જાતિ + ૧૦ પ્રથમ સિવાયના સંઘયણુ-સંસ્થાન +૪ અશુભ વર્ણાદિ + ૧ અશુભ વિદ્યા ગતિ, એમ કુલ ૨૩ પિંડ પ્રકૃતિ + ૧ ઉપઘાત + ૧૦ સ્થાવર દશક = ૩૪.
૧૧૭
પુણ્યની ૪૨ + પાપની ૮૨ = ૧૨૪ પ્રકૃતિ. આમાં વર્ણાદિ નામકર્મ ૪ શુભ અને અશુભ એમ બે વાર ગણાયા, તેથી ૧૨૪-૪ = ૧૨૦ કુલ કમ-પ્રકૃતિ બંધાય, ( મધમાં આવે, ) આમાં મિથ્યાત્વ મહુનીયની સાથે મિશ્ર-મા॰ ને સમ્યક્ત્વ-મા૦ બંધાતી નથી (બંધમાં નથી આવતી. ) તેથી એને બધમાં ન ગણી, પર`તુ ઉદયમાં આવે છે; કેમકે બધાયેલ મિથ્યાત્વનુ એ અધ શુદ્ધ-શુદ્ધ થયેલું સ્વરૂપ છે. તેથી એ એને ઉદયમાં ગણતાં, કુલ ૧૨૨ કમ પ્રકૃતિ ઉયમાં ગણાય. એમાં ૫ શરીર સાથે ૫ બંધન અને ૧૫ સઘાતન ઉમેરતાં ૨૦ વધે, તથા વર્ણાદિ ૪ ને બદલે વણુ -૫, રસ-૫, ગ ́ધ-ર અને સ્પર્શ ૮. એમ ૨૦ ગણુતાં ૧૬ વધે; એટલે કુલ ૩૬ વધવાથી ૧૨૨ + ૩૬ = ૧૫૮ કમ-પ્રકૃતિ સત્તામાં ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org