SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈન ધર્મના પરિચય જેથી વચન યુક્તિ કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહ્ય અને તે કરેં. જેને જોતાવેત ખીજા આદરમાન આપે તેવું ક. જે કમના ઉદયથી વચન બીજાને અગ્રાહ્ય બને યા અનાદેય થાય તે અનાદેચ નામક. [૧૦] યશ-કીર્તિ = એથી વિપરીત જેથી જીવ લેાકમાં પ્રશંસા પામે તે કર્યું. અપશ૦, ૪૨ પુણ્ય પ્રકૃતિ સામન્ય રીતે શુભ પરિણામે બધાય અને શુભ રસે ભોગવાય તે કમ પુણ્યકમ કહેવાય. મૂળ ચાર અઘાતી કર્મોંમાંથી જ ૪૨ પુણ્ય પ્રકૃતિ છે. ૧. શાતા વેદનીય + ૩ આયુષ્ય [ નરક વિનાના ] + ૧ નામકની = ૪૨ પુણ્ય પ્રકૃતિ છે. ઊંચ ગેત્ર+૩૭ [તિય ચને પણ સ્વઆયુષ્ય મળ્યા પછી રાખવું ગમે છે, મરવુ' નથી ગમતું, માટે એને પુણ્યમાં ગથ્થુ : પણ એને તિય ́ચગતિ નથી ગમતી, માટે એ પાપ-પ્રકૃતિ છે. નારકને મરવું ગમે છે, સ્વઆયુ-નરકાયુ ટકે એ નથી ગમતુ; તેથી પુણ્યમાં નરકાયુ ન લીધું. નામક ની ૩૭ પુણ્ય-પ્રકૃતિમાં, મ ૪ દેવ અને મનુષ્યની ગતિ તથા આનુપૂર્વી + ૧ પ'ચેન્દ્રિય જાતિ + ૫ શરીર+૩ અંગે પાંમ+૨ પહેલુ સંઘયણ અને સંસ્થાન + ૪ શુમ વણદિ + ૧ શુભ વિહાયાગતિ+૭ ઉપઘાત સિવાયની પ્રત્યેક પ્રકૃતિએ + ૧૦ ત્રસ દશક આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy