SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જૈન ધર્મના પરિચય વાસિરાવાય-ત્યાગ કરાય. દા. ત. શિકાર લૂંટ, માંસાહાર વગેરે કરવાની ભલેને જીવનમાં કાઈ સંભાવના નથી, છતાં એના ત્યાગની પ્રતિજ્ઞા કરાય, તે જ એ અવિરતિ સંબંધનાં ક્રમ બધાતા અટકે છે, એમ જનમ જનમમાં આપણે મૂકેલા શરીર અને પાપસાધને નિર્ધારપૂક મનથી પ્રતિજ્ઞા રૂપે વાસિરાવીએ. અર્થાત્ ‘ જાણકારીમાં હવે એની સાથે મારે કાઇ જ સંબંધ નથી,’ એવુ નક્કી કરીયે તે જ એ અંગેના કમ બધાતા અટકે, પ્રશ્ન- માણસ હિંસા માંસાહાર કરતા નથી, એને એનું પાપ શી રીતે ભરે ' એવુ' કહેવાય છે ને ? Jain Education International આદિ જનમથી લાગે ? કરે તે < ઉ- એ લેાકેાક્તિ છે. જૈનધમ આગળ વધી કહે છે, વરે તે ભરે,' અર્થાત્ ‘વિના પ્રતિજ્ઞાએ હૈયાની અપેક્ષાએ પાપને વર્યાં ડૅાય એ પણ ભરે = કમ'થી 'ધાય.' વ્યવહારમાં દેખાય છે કે વ્યાપારમાં ભાગીદારી ચાલુ હાય અને પોતે છ મહિના ટુવા ખાવા ગયા, દુકાન-વેપારમાં કોઇ કામ ન કર્યુ, છતાં જે ખાટ આવે એના ભાર પોતાના માથે ચડે જ છે. હુવા ખાવા જતા પહેલાં ભાગ બંધ કર્યો હેાય તે ખેાટના ભાર માથે ન આવે. એમ બાર મહિના બહારગામ રહ્યા, દેશના ઘરમાં નળ- ગટર કાંઇ ન વાપર્યો છતાં નળ-ગટરના મ્યુનિસિપલ ટેક્ષ ભરવા જ પડે છે. પહેલેથી નેટીસ આપી છુટા થયા હાય, તે ભાર નહિ. એમ પાપત્યાગની જો પ્રતિજ્ઞા નથી, તે કર્મના ભાર ચડે જ છે; પ્રતિજ્ઞા કરે તે ભાર નહિ. માટે જ આવી સૂક્ષ્મતા બતાવનાર જિનશાસન સાથે www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy