________________
આશ્રવ
૯૧
જાતે કરવા, ધમ' બીજા પાસે કરાવવા અને ધમ કરતા હાય તેનુ' અનુમેદન ( પ્રશ'સા-અનુમતિ-સહાય ) કરવું'. આમ ધર્મો કરવા, કરાવવા અને અનુમેદવાથી કર્મના નાશ થાય છે. તે જ પ્રમાણે પાપ જાતે કરવું, કે પાપ ખીજા પાસે કરાવવું, કે પાપ કરતા હાય તેની અનુમાદના ( પ્રશ’સા—અપેક્ષાભાવ-સહાય) કરવાથી કષધ થાય છે. પાપત્યાની પ્રતિજ્ઞા નથી એ સૂચવે છે કે પાપની અપેક્ષા રાખી છે, ને એથી પણ કખ ધ થાય છે.
માણસ પાપ કરવાની પ્રતિજ્ઞા કેમ નથી લેતા ? જે પાપ ને કરવા ઈચ્છતા નથી, છતાંય એ પાપના ત્યાગની પ્રતિજ્ઞા લેતાં શું કામ ખચકામણુ થાય છે? પ્રતિજ્ઞા નહિ લેવાના માનસના સૂમતયા તપાસ કરશે તા જણાશે કે મનમાં ઊંડે ઊંડે પણ પાપની અપેક્ષા છે, મન વિચારે છે,જો કે આમ તે એ પાપ હું નહિં જ કરું, પશુ પ્રસંગ આવે તે કરવું પણ પડે, કદાચ એ પાપ કરું પણ ખરા. તેથી જો પાપત્યાગની પ્રતિજ્ઞા લીધી હોય તેા મુશ્કેલી થાય. માટે રહેવા દે, બાધા-બાધા કઇ લેવી નથી.
"
આમ મનમાં એક છાનાં ખૂણે હુજી પાપ પ્રત્યે ઝાક છે. “ જીવનમાં પાપ જોઇએ જ નહિ” એવી દૃઢ પ્રતિજ્ઞા-દૃઢ સંકલ્પ થયા નથી. ત્યાં સુધી પાપની અપેક્ષા છે. પાપની અપેક્ષા પણ પાપ છે, પાપ ન કરવા છતાં પણુ પાપ છે એવા હિસાબ વિનાના પાપાની અવિરતિથી અઢળક ક સતત 'ધાય છે. આવા કર્મ બંધ તે જ અટકે કે જો નિર્ધારપૂક પાપને તિલાંજલિ અપાય, પ્રતિજ્ઞા કરી પાપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org