________________
૧૩
6
મીમાંસકાના મત શબ્દેનચ 'માંથી નીકળેલા છે. જૈન દર્શોન તે સમગ્ર નયા વડે શુક્િત છે.'
જૈન દનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ કર્મની પદ્ધતિ, સૂક્ષ્મતમ ફિલેાસેાફી, નવ તત્ત્વનું સુંદર સ્વરૂપ, ચાર અનુયાગનુ અનુપમ નિરૂપણુ, ચાર નિક્ષેપાતુ રમ્ય વર્ણન, સમભ’ગી અને સમનયનુ સત્ય સ્વરૂપ, સ્યાદ્વાદ–અનેકાન્તવાદની વિશિષ્ટતા, અહિંસાની પરાકાષ્ઠા, તપની અલૌકિકતા, યાગની અજોડ સાધના અને ત્રતા-મહાવ્રતાનુ' સૂક્ષ્મ રીતે પરિપાલન વગેરેને પહેાંચવાને અદ્યાવધિ કાઇ પણ દર્શન સમથ થઈ શકયું નથી; એટલું જ નહીં પણ હજારે વિજ્ઞાનવેત્તાએ અને તત્ત્વજ્ઞાનીએ પણ કરેડા-અબજો દ્રવ્યના ખરચે, છ જીવનિકાયની હિંસાના ભાગે, અનેક યન્ત્રાદિકની સહાયથી પણ તેને પહોંચી શકયા નથી. આમ છતાં જેટલી શેાધ થયેલી છે તે શેાધના પરિણામેા જૈન સિદ્ધાન્તની માન્યતાને અનુરૂપ જ બન્યા છે. અણુસિદ્ધાંત એનુ જીવતું જાગતું ઉદાહરણ છે. આથી જ જગતના મેટાવિજ્ઞાનીએ, તત્ત્વજ્ઞા, રધર પાંડિત, અને દેશદેશાન્તરના ઉચ્ચ અધિકારીએ વગેરે પણ તેની મુક્ત કંઠે એકધારી પ્રશંસા કરી રહ્યા છે, કે ‘જગતના ધર્મોમાં અધી રીતે પૂર્ણ કાઈ પણ ધર્મ હાય તે તે જૈનધમ જ છે, એટલું જ નહિ, ભયંકર યુદ્ધના માગે જઇ રહેલા રાષ્ટ્રોને વિશ્વશાંતિને માગ અતાવી શકે એવી ક્ષમતા રાખનારા કાઇ માર્ગ હોય તા તે જૈન ધર્મના સિદ્ધાંતામાં જ છે.'
આ બાબતમાં કેટલાક પાશ્ચાત્ય વિદેશી વિદ્યાનાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org