________________
૧૧
મ્હામેડન ધમ મહંમદ પેગમ્બર નામની વ્યક્તિથી; એમ અનેક ધર્માં તે તે વિશિષ્ટ વ્યક્તિના નામથી પ્રસિદ્ધિને પામેલા છે. પરંતુ જૈનધમ ઋષભ નામની વ્યક્તિ, પાર્શ્વનામની વ્યક્તિ કે મહાવીર નામની વ્યક્તિથી ઋષભધમ કે મહાવીર ધમ તરીકે પ્રસિદ્ધિ પામેલા નથી.
વસ્તુત: જૈનધર્મ એ ગુણનિષ્પન્ન નામ છે રાગ-દ્વેષ વગેરે આભ્ય તરશત્રુઓને જીતે તે જિન' કહેવાય. જિનવડે કડેલા હોય તે જૈન કહેવાય, અને જૈન એવા જે ધમ તે જૈનધમ...
આ તદન કહો અથવા સ્યાદવાદ દર્શીન કે અનેકાંત દન કહા, વીતરાગ દર્શન કે જૈન દન કહેા, જૈનશાસન કે જનમત કહેા- આ બધા જૈન ધર્મના પર્યાયવાચી શબ્દો છે.
અન્ય ધર્મોં કરતાં જૈન ધર્મની વિશિષ્ટતા-સર્વોત્કૃષ્ટતા જગમશહૂર છે. સાગરમાં જેમ સવ સમાય, તેમ જૈન ધર્મમાં સવ`દ નેાના સમવતાર થાય છે. જ્યારે અન્ય અન્ય દર્શન એકેક નયને આશ્રયીને પ્રવર્તે લ છે, ત્યારે જૈન દર્શન સાતે નચા વડે ગુક્તિ છે.
· ન્યાયવિશારદ ન્યાયાચાય મહામહે પાધ્યાય શ્રીમદ્ ચશેાવિજયજી મહારાજ અધ્યાત્મસાર 'માં લખે છે કે :
6
’
‘ઔદ્ધોનું દર્શન • ઋજીસૂત્ર' નયમાંથી નીકળ્યું છે. વેદાન્તીઓના મત સંગ્રહ 'નયમાંથી નીકળ્યા છે, સાંખ્યાના મતની પણ એ જ પરિસ્થિતિ છે નૈયાયિકે અને વૈશેષિકાના મત પણ • ભૌગમ ? નયમાંથી
નીકળેલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org