SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ એટલે જે ધર્મમાં સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન,ને સમ્યફચારિત્ર નથી, જીવ અજીવ વગેરેનું યથાસ્થિત સ્વરૂપ કહેલું નથી, વિષયસેવન, કષાય વગેરે પાપને ધર્મ કહ્યા છે, ર્તવ્ય કહ્યા છે તે. એવા કુદેવ-કુગુરુ-ધર્મ પર આસ્થા, શ્રદ્ધા, પક્ષપાત, રુચિ હેય એ મિથ્યાત્વ છે. * મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. ૧. અગિક મિથ્યાત્વ એટલે એવી મૂઢતા કે જ્યાં તત્ત્વ, અતત્ત્વ કશાને આભગ અર્થાત ગમ નથી, આવી મૂઢતા અનેભેગીક મિથ્યાત્વ છે. એ મન વિનાના બધા જીને હોય છે. (એકેન્દ્રિયથી માંડી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ને મન નથી હતું.) ૨. આભિગ્રહિક મિથ્યાત્વ એટલે કે મિથ્યાધર્મ ઉપર દુરાગ્રહભરી આસ્થા. ભલે, માનેલા અસર્વજ્ઞના ધર્મ માટે યુક્તિ ન જડે, તેમ ભલે સરગી દેવને ધર્મ લીધે હિય, પરંતુ એ જ સાચે ધર્મ છે, બાકી બધા ધર્મ બેટા છે,’ એ કદાગ્રહ તે આભિગ્રહિક મિથ્યાત. ૩. અનભિગ્રહિક મિથ્યાત્વ એટલે કે મિથ્યાધર્મમાં જો કે ફસાયેલે હેય, પરંતુ એને અભિગ્રહ અર્થાત હઠાગ્રહ ન હોય, સમજતો હોય કે “શાસ્ત્ર ઘણું મતિ થડલી', સાચું શું છે એ ચેસ થઈ શકતું નથી, માટે આગ્રહ રાખ્યા વિના દેવ-ગુરુ અને ધર્મની સેવા-ઉપાસનામાં રહેવા દે. આ મિથ્યાત્વ ભદ્રક-મધ્યસ્થ મિથ્યાદર્શની જીવેને હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy