SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મોના પરિચય સમાવેશ થઈ શકે છે; કેમકે ઇન્દ્રિય અને અવત એ અવિરતિમાં સમાઈ જાય છે. ક્રિયાઓમાંથી કોઇકના મિથ્યાત્વમાં, કોઈકના કષાયમાં, કાકના યાગમાં, તે કોઈકને પ્રમાદમાં સમાવેશ થઇ શકે છે. માટે અહીં આપણે આ મિથ્યાત્વાદિ પાંચના વિચાર કરીશુ. * મિથ્યાત્વ: ૮૮ મિથ્યાત્વ એટલે મિથ્યા ભાવ, મિથ્યા રુચિ, અસત્ વલણ, પૂર્વે કહ્યું તેમ જિનેાક્ત યાને વિતરાગ સજ્ઞ ભગવાને કહેલા જીવ-અછત્રાદિ તત્ત્વ અને અનેકાંતવાદાદિ સિદ્ધાન્ત પર અરુચિ એ મિથ્યાત્વ, એમ જિને કહેલા સાચા મોક્ષમાર્ગ ઉપર રુચિ નહિ, પરંતુ અજ્ઞાનીએ કહેલા કલ્પિત મેક્ષમાગ ઉપર રુચિ એ મિથ્યાત્વ અથવા સુદેવ સુગુરૂ અને સુધમ પર રુચિ ન રાખતાં કુદેવ-કુશુરૂ-કુધર્મ ઉપર રુચિ રાખવી એ મિથ્યાત્વ. * કુદેવ એટલે જેમનામાં રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લેાભ, હાસ્ય, મશ્કરી, લય, અજ્ઞાન વગેરે દ્વેષ છે. * કૅગુરુ : એટલે જેમનામાં અહિંસાદિ મહાવ્રત નથી, કંચન કામિની રાખે–રખાવે–અનુમેદે છે, કાચાં પાણી, અગ્નિ અને વનસ્પતિના સંબંધ રાખે-કરે છે, તથા રાંધે, રંધાવે કે રાંધણુને અનુમેદે છે તે, તેમજ જિનવચનથી વિરુદ્ધ ખેલે છે તે. * દુધમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy