________________
આશ્રય
જીવને પ્રાણ એટલે કે ઈન્દ્રિય તથા મન-વચન-કાયાનું બળ મળ્યું છે. આયુષ્ય છે, શ્વાસોચ્છવાસ છે. પરંતુ એના દુરપયોગથી છવ કર્મબંધનથી બંધાય છે. એ દુરુપયોગને આશ્રવ–સેવન કહેવાય છે. કર્મ બંધાવનારા આશ્રવ ક્યા ક્યા છે, એને હવે વિચાર કરીએ.
ઈન્દ્રિ, અવત, કષાય, ગ, અને કિયાએ પાંચ આશ્રવ છે.
અથવા હિંસા, જૂઠ, અદત્તાદાન (ચેરી), મૈથુન, પરિગ્રહ, કેધાદિ ૪ કષાય, રાગદ્વેષ, કલહ, આળ ચઢાવવું, ચાડચુગલી હર્ષ, ઉદ્વેગ, નિંદા, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્યએ ૧૮પાપસ્થાનક પણ આશ્રવ છે.
અથવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, એ પાંચ આશ્રવ છે. આમાં ઉપરોકત ઈન્દ્રિય-અગ્રત વગેરેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org