________________
પુદ્દગલ
વ્યાવહારિક અનતા પરમાણુના અનેલા સ્કંધ (જથા ) જીવના ઉપચાગમાં આવી શકે. જીવના ઉપચેગમાં આવે એવા આઠ જાતના સ્કન્ધ હૈાય છે. તેનાં નામ--૧, ઐદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. ભાષા, ૬. શ્વાસચ્છવાસ, ૭ માનસ, અને ૮. કાણુ. આ સ્કન્ધા વણા તરીકે ઓળખાય છે. ઐદારિક વણા, વૈક્રિય વગણા, યાવત્ કાણુ વણા સુધી. આ વણાએ ઉત્તરેત્તર અધિકાધિક અણુઓના પ્રમાણવાળી હોવા છતાં તે મશીનમાં દબાયેલા રૂની ગાંસડીની જેમ કદમાં વધુ ને વધુ સમ થાય છે. દા. ત. ઐદારિક કધ કરતાં વૈક્રિય 'ધ સૂક્ષ્મ, વૈક્રિય કરતાં આહારક સૂક્ષ્મ.... યાવત્ આઠમા કાણુ કા સૌથી સૂક્ષ્મ છે. એમ હવામાં પુગલના તથાસ્વભાવ કારણભૂત છે. આ વણાએનાં કાર્યાં આ પ્રમાણે છે :
૮૩
(૧) એકેન્દ્રિયથી માંડી પ ંચેન્દ્રિય તિય ચ જીવેા અને મનુષ્યેાના શરીર ઐરિક-વણામાંથી બને છે.
*
(૨) દેવ અને નારકનાં શરીર વૈક્રિય-વગણાનાં અને છે, (૩) લબ્ધિ ( વિશિષ્ટ શક્તિ)ના મળે ચૌદ પૂર્વ ' નામના સાગરસમા વિશાળ શાસ્ત્રના જાણકાર મહામુનિ કૈક પ્રસંગે પેાતાની શંકાના સમાધાન માટે યા વિચરતા તીર્થંકર પ્રભુની સમવસરણાદિ સમૃદ્ધિ જેવા માટે સૂક્ષ્મ આહારક-વ ણામાંથી એક હાથનુ શરીર બનાવીને મેકલે, તે આહારક શરીર કહેવાય છે.
(૪) અનાદિકાળથી જીવની સાથે કર્મના જથાની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org