SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પુદ્ગલ જીવમાં મિથ્યાત્વ હાય, વિરતિ ( વ્રત–રહિતપણુ) હાય, ક્રોધાદિ કષાય હાય, અને મન-વચન-કાયાના ચાગ ( પ્રવૃત્તિ ) હાય, એ આશ્રવ છે. જીવને આશ્રયથી કમ ચાર્ટ છે. તે કમ જડ-પુદ્દગલ છે. પુદૂંગલના મુખ્ય આઠ પ્રકાર યાને આઠ વા ઉપયાગી છે. એમાંની આઠમી કાણુ વ ણુામાંથી કમ બને છે. તે આઠ પ્રકારોની સમજ આ પ્રમાણે છે, વાયુ, પૂર્વે જોયુ કે પૃથ્વી (માટી પાષાણાદિ, પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે પુદ્ગલ તે તે જીવે એ ગ્રહણ કરેલા શરીરરૂપ છે. જીવ મરી જાય એટલે તે શરીરરૂપી પુદ્ગલને છોડી જાય છે. એથી એ શરીર-પુÇગલ નિર્જીવ, અચેતન, અચિત્ત બની જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy