SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જીવને જન્મ અને જીવની વિશેષતાઓ જીવમાં પર્યાસિક પ્રાણુ, સ્થિતિ, (અવગાહના) કાયસ્થિતિ, રોગ, ઉપયોગ, લેશ્યા વગેરે વિશેષતાઓ છે, જડ (જીવ) માં આવી કેઈ જ વિશેષતા નથી. * પતિ એટલે શક્તિઃ પર્યાપ્તિ છ છે. આહાર, ૨. શરીર ૩. ઈન્દ્રિય, ૪. શ્વાચ્છવાસ, પ. ભાષા અને ૬. મન. જીવનું એક ભવનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે ત્યારે ત્યાંના શરીરથી એ છુટી પૂર્વે બાંધી મૂકેલા આયુષ્ય અને ગતિ પ્રમાણે બીજે ભવ પામે છે. ત્યાં આવતાવેંત આહારના પુદ્ગલ આહારરૂપે લે છે, એથી આહારપર્યાપ્તિ ઊભી થાય છે. જુઓ જન્મતાં પહેલું કામ ખાવાનું ! આહારની કેવી લત ! પૂર્વજન્મથી કર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy