________________
જૈન ધર્મને પરિચય
૬૮
અંધાપા, અશ્રવણ, વગેરે તથા નિદ્રાએ બહાર પડી છે; આઠે કથી જુદી જુદી વિકૃતિ, ખરાબી ઊભી થઈ છે. આને સૂ` પર વાદળના ચિત્રથી સમજી શકાશે.
અહીં ધ્યાન રાખવાનું કે ચિત્રની સરળતા ખાતર સૂર્ય કે રત્નના માત્ર એકેક ભાગમાં જ એકેક પ્રકાશ, કમ અને અસર બતાવાય, બાકી આત્મામાં તે દરેકે દરેક પ્રકાશ વગેરે વિશેષતા આત્માના સર્વ ભાગમાં વ્યાપેલી છે. એમાં જ્ઞાનાવરણુ, દર્શનાવરણ કર્યાંનુ સ્વરૂપ ઉપર જોયું. વે વંદનીય કર્મોથી જોઇએ. વેદનીય કથી આત્માનું મૂળ સ્વાધીન અને સહજ સુખ દબાઇ જઇને કૃત્રિમ, પરાધીન, અસ્થિર શાતા-અશાતા ઊભી થઇ છે. માહનીયકમના આવરણથી મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત હાસ્યાદિ, ને કામક્રાધાક્રિ પ્રગટ થયા કરે છે. આયુષ્ય કથી જન્મ-જીવન-મરણના અનુભવ કરવા પડે છે. નામકર્માંના લીધે શરીર મળવાથી જીવ અરૂપી છતાં રૂપી જેવા થઈ ગયેા છે. આમાં ઇન્દ્રિયા, ગતિ,.... જશ-અપજશ, સૌભાગ્ય, દાર્ભાગ્ય, ત્રસપણ – સ્થાવરપણું વગેરે ભાવા પ્રગટે છે. ગેાત્રકના લીધે ઊંચુ નચુ કુળ મળે છે, અને અંતરાયક'ને લીધે કૃપણુતા, દરિદ્રતા, પરાધીનતા અને દુ′ળતા ઊભી થઈ છે.
એમ જીવનું મૂળ સ્વરૂપ ભવ્ય, શુદ્ધ અને અચિંત્ય અનુપમ હોવા છતાં, કમની જકમડામણુને લીધે જીવ તુચ્છ, મલિન વિકૃત સ્વરૂપવાળે બની ગયા છે. પૂર્વે કહી આવ્યા તેમ આ વિકૃતિ કાઇ અમુક વખતે શરૂ નથી થઈ, કિન્તુ કા કારણુભાવના નિયમ મુજબ અનાદિ અનંત કાળથી ચાલી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org