SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ ६७ હાય? વધારે કે એછું નહિ ? જેમ દર્પણ, તેની સામે જેટલુ' આવે એટલા બધાનુ પ્રતિબિંગ ઝીલે છે; એમ જ્ઞાન વિશ્વમાં જે કાઇ શૅય વસ્તુ છે એને જાણી શકે. પરંતુ જેમ છાબડા નીચે ઢકાયેલ દીવાને પ્રકાશ, કાણામાંથી જેટલેા બહાર આવે, એટલેા જ બહારના પદાર્થોને પ્રકાશિત કરે છે; એવી રીતે કથી છવાઇ ગયેલ આત્માના જ્ઞાનપ્રકાશ જેટલા કર્મ –આવરણુ ખસવાથી ખુલ્લા થાય, એટલા જ પ્રમાણમાં શેય વસ્તુને પ્રકાશ થાય, ને એટલા જ વિષયને જાણી શકે. સમસ્ત આવરણ દૂર થતાં સમસ્ત જ્ઞેયનું જ્ઞાન ખુલ્લુ થાય, એ જ્ઞેયમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણેય કાળના સમત જીવ-જડના સર્વ ભાવ જણાય. ખાદી, જીવના મૂળસ્વરૂપમાં જેમ (૧) અનતજ્ઞાન છે, એમ (ર) અનતદર્શન, (૩) અન તસુખ છે, (૪) ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર યાને વીતરાગતા છે, (૫) અક્ષય-અજર-અમર સ્થિતિ છે, (૬) અરૂપિપણુ છે, (૭) અગુરુલઘુસ્થિતિ છે, (૮) અનતવીય વગેરે શક્તિ છે. એક મહારત્ન કે સૂર્યની જેમ જીવમાં આ આઠ મૂળ તેજસ્વી સ્વરૂપ છે. પરંતુ વાદળથી છવાઈ ગયેલા સૂર્યની જેમ અથવા માટીથી લેપાયેલા ખાણના રત્નની જેમ જીવ આઠે જાતના કપુદ્ગલથી છવાઈ ગયેલા છે, ઢકાઈ ગયેલ છે; તેથી તેનુ મૂળ સ્વરૃપ પ્રગટ નથી, ઉલ્ટું' એકેક કમ -- આવરણને લીધે એમાં વિકૃત સ્વરૂપ પ્રગટે છે! દા. ત. જ્ઞાનાવરણ કર્મીના લીધે અજ્ઞાન સ્વરૂપ દનાવરણ કર્મના લીધે દાનશક્તિ હણાઈ ગઈ બહાર પડ્યું છે, હાવાથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy