________________
૬૨
જૈન ધર્મના પરિચય
બાર પ્રકારના તપરૂપી રસાયણે ક કચરા મળે છે, અને જેમ જેમ . જે પ્રમાણમાં ક્રમ કચરે મળતા જાય છે, તેમ તેમ તેટલા પ્રમાણમાં જીવતુ જ્ઞાનાદિરૂપ પાણી નિર્મળ થતુ જાય છે.
* મેાક્ષ તત્ત્વ :
કચરાને આવવાના બધા જ માર્ગો મંધ કરી દેવાય અને દૂષિત થયેલા પાણીને સંપૂર્ણ શુદ્ધ કરાય તેા જ નિર્મળ પાણી રહે. એ જ પ્રમાણે સરોવરમાં ઠલવાયેલ કમ રૂપી કચરા સંપૂર્ણ પણે સાફ થાય-સકલ કર્મના ક્ષય થાય, તેા જ જીવના અનંતજ્ઞાન, અનંત દર્શન, અન ંત ચારિત્ર, અનંત સુખ આદિ સપૂર્ણ નિમાઁળ ગુણે પ્રગટ થાય. કર્મના અધા જ બંધન છૂટે અને તૂટે ત્યારે જીવ પેાતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કર્મ-શરીર-ઇદ્રિયા આદિનાં બંધનથી સર્વથા મુક્ત જીવનું સહજ સ્વાભાવિક શુદ્ધ મુદ્ધ સ્વરૂપ એટલે જ મેાક્ષતત્ત્વ.
આ નવતત્ત્વના પ્રકરણને ખરાખર જાણવાથી શું જાણવા જેવું છે, શુ કરવા જેવું છે અને શુ' છેડવા જેવું છે, તેની સ્પષ્ટ સમજ પડે છે. આત્મવિકાસની ચોક્કસ દિશા મળે છે. આ નવતત્ત્વામાં,
૧ જીવ અને અજીવ તત્ત્વ જાણુવા ચાગ્ય [જ્ઞેય ] છે. ૨ પાપ, અશુભ આશ્રવ અને મધ-આ ત્રણ તત્ત્વ છેડવા ચેાગ્ય (ડેય) છે.
૩ પુણ્ય (પુણ્યાનુબંધી પુણ્ય યાને શુભ-આશ્રવ ),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org