________________
નવતત્ત્વ
* પુય તત્ત્વ :
એટલે સહેજ સારા રંગવાળે કર્મ કરે.* પાપ તવ :
એટલે સાવ ખરાબ રંગવાળે કર્મ કરે. * આશ્રવ તત્ત્વ :
આ બંને પ્રકારના કર્મકચરા જે માર્ગે આવે તેને આશ્રવ કહે છે. આશ્રવ એટલે વહી આવવાનું કાર. જેને દ્વારા જીવ સરેવરમાં કર્મ ઠલવાય છે. કહે, અશ્રવ = કર્મબંધ હેતુ * સંવર તત્વ :
સંવર એટલે રોકાવું. જે ઉપાયથી કમેકચર આવતા કાય તે સંવર. આશ્રવ માગેને બંધ કરી દેવાય, ઢાંકણું લગાવાય, એ ઢાંકણુ તે સંવર. - બંધ તત્વ:
જીવ સરોવરમાં વિવિધ માર્ગોથી ઠલવાયેલા કર્મો નિર્મળ પાણી ભર્યા જીવ-આત્મા સાથે એકમેક થઈ જાય છે. કર્મનું આત્મા સાથે એકમેક થવું તે બંધ તત્વ કહેવાય. તેમાં પ્રકૃતિ- (સ્વભાવ), સ્થિતિ (કાળ), રસ અને પ્રદેશ નક્કી થાય છે, તેને પ્રકૃતિબંધ....વગેરે કહે છે. * નિજ તત્વઃ
નિર્જરા એટલે ક્ષય કરે. કચરાને સાફ કરે. રાસાયણિક દ્રવ્યોથી સરેવરના કચરાને સાફ કરાય છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org