SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પરિચય દા. ત. આપણે કહીએ છીએ કે સાનુ' પીળુ છે, તે ચળકે છે, તે કડણુ છે. સેનાની આ પીળાય, કઠણુતા એ સાનાના ગુણ કહેવાય. આ જ અને છે, કડી બને છે, કકણુ બને છે, તે રૂપે તે સેનાના પર્યાય કહેવાય. ચળકાટ અને સેનામાંથી કડુ આ જુદા જુદા ૫૨ એ જ પ્રમાણે આત્માના પણ ગુણ-પર્યાય છે, આત્મામાં જ્ઞાન છે, દર્શીન છે, વીય શક્તિ છે, સુખ છે.... આ આત્માના ગુણા છે. દેહમાં રહેલા આત્માના ક્રમિક ફેરફાર થાય છે, તે બાળકમાંથી કુમાર અને છે, વળી કુમારમાંથી તરુણુ, તરુણમાંથી યુવાન, યુવાનમાંથી પ્રૌઢ, પ્રૌઢમાંથી વૃદ્ધ, થાય છે. આ માળપણુ, કૌમાય, તારુણ્ય, યૌવન, પ્રૌઢત્વ અને વૃદ્ધત્વ.... બધી અવસ્થાએ એ પોચા છે. તે ક્રમસર બદલાય છે. અમુક અપેક્ષાએ ગુણ તે પણ પર્યાય છે. દા. ત. જ્ઞાન એ ગુણ છે; પરં'તુ આ જ્ઞાન કેટલીક બાબતામાં ક્રમસર થાય છે, દા. ત. પહેલાં સૂર્યાંયનું જ્ઞાન થાય છે, પછી મધ્યાહ્નનુ, અને છેલ્લે સૂર્યાંસ્તતુ. આમ હાવાથી તેને પર્યાય પણ કહેવાય. એટલે જ નય એ જ પ્રકારે કહ્યા, દ્રવ્યાર્થિક નય ને પાયાર્થિક નય. પણ ગુણાર્થિક નય જુદો ન કહ્યો. ક્રમવ બાકી જીવ દ્રવ્યમાં ગુણ એ પ્રકારે છે, એક સ્વાભાવિક ગુણુ, ખીજા આગ તુક ગુણુ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, શક્તિવીય વગેરે જીવનાં સ્વાભાવિક ગુણ છે, જ્યારે મિથ્યાત્વ, રાગાદિ કષાય, વગેરે એ આગંતુક ગુણ્ણા છે. ત્યારે અવસ્થા તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy