________________
Jain Education International
દ્રવ્ય-ગુણુ-પર્યાય
વિશ્વ છ દ્રવ્યનુ બનેલું છે તે આપણે આઠમા પ્રકરણમાં જાણી ગયા, આ દ્રવ્યેામાં ગુણ અને પાઁયામાં પરિવર્તનનું કામકાજ ચાલે છે, આ કામકાજનું. ચાલવું તે જ વિશ્વનુ સંચાલન છે. આમાં દ્રવ્ય એટલે જેનામાં ગુણ હોય, અનેક પ્રકારની શક્તિ હાય અને જેને અનેક પર્યાય યાને અવસ્થા હાય, તેને દ્રવ્ય કહેવાય છે. જગતમાં દ્રશ્ય જેવી વસ્તુ હોય તેા જ એના આધારે ગુણ-પર્યાય અને શક્તિ રહી શકે.
ગુણ અને પર્યાયમાં ફરક છે.
• સહભાવિન
–સાથે રહે તે ગુણુ.
ક્રમભાવિન : -ક્રમસર બદલાયા કરે તે
૧૦
"
For Private & Personal Use Only
ગુણા : '
પાઁચા : ' પર્યાય.
www.jainelibrary.org