________________
પ્રસ્તુત ‘જૈન ધર્મના પરિચય ? પાય-પુસ્તક લખી આપવા અમારા પર મહાન અનુગ્રહ કર્યો છે.
· જૈન ધર્મોના પરિચય ' નામનુ‘ આ પાઠય પુસ્તક વિશ્વકલ્યાણુ, જિનશાસન અને એના તત્ત્વજ્ઞાનને સમજવા માટે સૌ કોઈને ઉપયોગી બની રહેશે એ ભાવનાથી તેનુ પ્રકાશન કરી આપ સૌના કર-કમળામાં અણુ કરે છે. સૌ કેાઈ એનાં તત્ત્વનાં મને પામી સ્વ-પર કલ્યાણ સાધે એ જ શુભ કામના.
Jain Education International
દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ
વીર સવત ૨૫૪૦ ૧૯૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org