SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ જૈન દર્શનમાં આઠે કર્યાંનુ સ્વરૂપ: (૧) જ્ઞાનાવરણ કંઃ- આ કર્મના સ્વભાવ જ્ઞાનને રાકવાના, બુદ્ધિના વિકાસને રોકવાના છે, તેને જ્ઞાનને આવરનાર એવુ જ્ઞાનાવરણ કર્મ કહે છે. (૨) દર્શનાવરણ ક`ઃ- આ કના સ્વભાવ આ ત્માની અનંત દન શક્તિને રોકવાના છે. આ કમના ઉદયે અધપણું, બહેરાપણું, નિંદ્રા વગેરે પ્રાપ્ત થાય છે. (૩) વેદનીય કઃ- આ કર્મના સ્વભાવ અનંત અવ્યાખાધ સુખને રાકવાના અને ભૌતિક સુખ-દુઃખ આપવાના છે. (૪) મેાહનીય કČઃ- આ કમના સ્વભાવ મિથ્યા કૌષિયક સુખામાં માહુ ઉત્પન્ન કરવાના અને વીતરાગ અવ સ્થાને રાકવાના છે. (૫) આયુષ્ય – આ કના સ્વભાવ મૂળ સ્વભાવે બિલકુલ સ્વતંત્ર એવા આત્માને ચારે ગતિમાં ભમાવી પરાધીન બનાવવાના છે. આયુષ્ય આ કર્મોને આધીન છે. (૬) નામ કેસ:- આ કર્મના સ્વભાવ મૂળ સ્વભાવે અરૂપી એવા આત્માને વિવિધ દેવ-નારક—પશુ, પંખી, મનુષ્ય વગેરેના રૂપો આપી બહુરૂપી બનાવવાના છે. (૭) ગોત્ર ૩ઃ- આ કર્મના સ્વભાવ મૂળ સ્વભાવે અનુરૂલઘુ ગુણવાળા આત્માને ઉચ્ચકુળ કે નીચકુળમાં જન્મ આપવાના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy