SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ 伊健健健康 જૈન દર્શનના નિક્ષેપવાદ 海海海海梅海海海海海海海海海海 નિક્ષેપ એટલે શુ' ? નિ+ક્ષેપ આ બે શબ્દો મળીને નિશ્ચેષ શબ્દ અન્યા છે. તેમાં નિ' ના અથ નિશ્ચિત' અને 'ક્ષેપ' ના અર્થ ‘સ્થાપના કરવી’ અનેને સંયુક્ત અર્થ થાય છે:‘નિશ્ચિત રૂપે વસ્તુની સ્થાપના કરવી’ Jain Education International નિક્ષેપ જ્ઞાનની આવશ્યકતાઃ નિક્ષેપ એ નિશ્ચિત રૂપે વસ્તુનુ વ્યવસ્થાપન કરાવે છે. નિશ્ચિત રૂપે વસ્તુને બેધ કરાવે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપા દ્વારા વિવક્ષિત વસ્તુના, વિવક્ષિત શબ્દને, પદ્મને, વાકયના, અને ચોક્કસ એધ થાય છે. વક્તાના અભિપ્રાય, શાસ્રકારના અભિપ્રાય આ નિક્ષેપ દ્વારા સારી રીતે સ્પષ્ટ જાણી શકાય છે. દા.ત. કોઈ માણસ ‘રાજા’ શબ્દ એલ્યા. આ રાજા શબ્દનું શ્રવણુ કરી શ્રોતા મુંઝવણમાં પડી જાય છે કે રાા શબ્દથી શુ કહેવા માગે છે ? શું રાજા રાજા નામની કોઇક વ્યક્તિ વિવક્ષિત છે? અથવા કોઇ રાજાની આકૃતિ, ફાટે, ખાખલું વિવક્ષિત છે? કે કોઇ પદભ્રષ્ટ રાજા કે ભવિષ્યમાં થનાર રાજ વિવક્ષિત છે ? કે વાસ્તવ કાઇ ઐશ્વર્યવાન છત્ર, ચામર મુગટધારી રાજા વિવક્ષિત છે ? આમ શ્રેાતાના મનમાં ચાર પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ તેના મનના પ્રશ્નોનું સમાધાન આ ચાર નિક્ષેપા દ્વારા જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy