SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પદ જેમાં કઈ પૂછે કે વસ્તુ સ્વરૂપેણ અસ્તિ, પરરૂપેણ નાસ્તિ કિંતુ ઉભયરૂપેણ કિં ? વસ્તુને એકદેશ સદૂભાવ રૂપેણ નિયત હોય, બીજે અસદુભાવ રૂપેણ નિયત હોય. અને તૃતીય દેશ ઉભયરૂપેણ નિયત હોય. આથી દેશના (ધર્મના) સ-અસત્ અવકતવ્યના વ્યપદેશથી તે દ્રવ્ય પણ અસ્તિ-નાસ્તિ અવકતવ્ય કહેવાય છે. આવી રીતે વસ્તુનું પ્રતિપાદન કરવા માટે આ સાત જ વચનમાર્ગો છે. આઠમે નથી. બીજા બધા વચન વિકલ્પ આ સાતમાં જ અન્તર્ભાવ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy