SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ સત છે એને તેના પુત્રની અપેક્ષાએ પિતા રૂપે પણ સત્ છે. પણ એક જ ષ્ટિએ, એક જ અપેક્ષાએ મનુષ્ય એક પિતા, પુત્ર રૂપે સત્ નથી. આ આંગળી મેાટી છે' આ વાન સાપેક્ષ છે કે અનામિકા કનિષ્ઠાની અપેક્ષાએ મેટી છે પણ વાલીની અપેક્ષાએ નહિં અને તેજ અનામિકા નાની છે તે કનિષ્ઠાની અપેક્ષાએ ન.હું પણ વાલીની અપેક્ષાએ. આ મનુષ્ય અજ્ઞાન છે” આ વરાન પણ સાપેક્ષ છે. સાવ અજ્ઞાન તેા કેાઇ મનુષ્ય હાતા જ નથી. પણ બીજા મનુષ્યના જ્ઞાનથી તેનું જ્ઞાન એછું છે તે અપેક્ષાએ તેને અજ્ઞાની કહેવાય છે. અને તેને જ લેાકેા જ્ઞાની પણ કહે છે કેમકે તેના કરતાં કાઇ મનુષ્યા કોઇ વિષયના જ્ઞાનમાં નીચા પણ હાઇ શકે છે. તેની અપેક્ષાએ તેને જ્ઞાની પણ કહેવાય. એટલે એક જ મનુષ્ય તે તે મનુષ્યની અપેક્ષાએ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. ‘આ મનુષ્ય ધનવાન છે' આ વાન પણ સાપેક્ષ છે. તેનાથી એછા ધનવાળાની અપેક્ષાએ એ જરૂર ધનવાન કહેવાય પણ તે જ મનુષ્ય નિન પણ કહેવાય કેમકે તેનાથી વધારે શ્રીમંતની અપેક્ષાએ એ નિન પણ કહેવાય. તેથી એકજ મનુષ્યમાં આમ અપેક્ષાએ પરસ્પર વિરોધી ધનવાનપણું અને નિનપણું અને ધર્મ નિરાધપણે રહી શકે છે. કેઇ એમ શકા કરે કે એ પરસ્પર વિરાધી ધો એકજ વસ્તુમાં સાથે કેમ રહી શકે તેા ઉપરના દૃષ્ટાંતા વાંચવાથી તેની તે શકા દૂર થઇ જશે. એકજ વ્યક્તિમાં પરસ્પર વિરોધી લાગતા પિતૃત્વ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy