SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૩ જેવી વસ્તુ ઘટી શકતી નથી. કારણ પૂર્વ ક્ષણમાં રહીને જ કાર્યને ઉત્પન્ન કરી શકે છે. માટીનો નિરન્વય નાશ થઈ જાય અને પછી માટી વગર એકલો ઘટ ઉત્પન્ન થયેલે કયાંયે જે નથી. તેથી આ બંને સાંખ્ય અને બૌદ્ધ એકાંતવાદીઓ આત્મારૂપી પુરુષને એક ગામ ભણી ખેંચે છે અને એક સીમ ભણું ખેંચે છે. તેમાં તો તે બંને આત્મસ્વરૂપનો જ નાશ કરી નાંખે છે. આમ એકાંત નિત્યપક્ષે અને એકાંત અનિત્યપક્ષે મોટા મોટા દે ઉત્પન્ન થાય છે. અને ચોકકસ આત્મસ્વરૂપ જ સ્થાપિત થઈ શકતું નથી. ત્યાં સ્યાદ્વાદ બંને પક્ષેને ભેગા કરી સમાધાન કરાવે છે કે તમે બંને શા માટે પરસ્પર વિવાદ કરો છે ? તમે તમારા એકાંત પ્રતિપાદન આગળ “સ્યા” પદ મૂકી દે તો તમે બંને સમાધાન પર આવી જશે. તમે બંને એમ એકાંત પ્રતિપાદન કરે છે કે - - “ઝામ સિવ ” “બારમા નિહ gs? બસ આ પ્રતિપાદન આગળ “સ્યા પદ મૂકે એટલે તમે સત્ય ઠરશે અને તમારો વિવાદ શમી જશે. સ્યાદવાદી મતે - ચાર નિરા pa' “સ્થા ના ga’ આત્મા અપેક્ષાએ (કથંચિત) નિત્ય પણ છે જ અને આત્મા અપેક્ષાએ (કથંચિત) અનિત્ય પણ છે જ. આમ “સ્યા પદથી લાછિત વસ્તુનું પ્રતિપાદન એજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy