SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ રાત્' પદ્ય વિશ્વવર્તી સમસ્ત વસ્તુના પ્રાણ છે.' જો આ ‘સ્યાત્' પત્ર ન હોય તેા એકાંત પ્રરૂપણાથી વસ્તુ સ્વરૂપના જ નાશ થઈ ાય. ‘સ્યાત્’ પદ પરમ સુંદર નિવાસ ભૂમિ છે.’ વિશ્વના પદાર્થોને સુરક્ષિત નિય રહેવાની પરમ સુંદર નિવાસ ભૂમિ છે. સ્યા પદ શ્રેષ્ઠ પેાલીસ છે.’ જે વસ્તુ આ ‘સ્યાત્’ પદ્મ રૂપી શ્રેષ્ઠ પેાલીસને સાથે રાખીને કરે છે તેને એકાંતવાદીએ રૂપી ગુ'ડાએ કાંઇપણ તેનુ અહિત કરી શકતા નથી. વધુ શું કહું ? જો વિશ્વ ઉપર આ ‘સ્યાત્’ પદ રૂપી શ્રેષ્ઠ પુરૂષ વિદ્યમાન ન હોત તો એકાંતવાદીએ રૂપી લુંટારાઓએ કચારનુંયે આ જગતને લૂટી લઇ ખતમ કરી નાખ્યું હોત. જૈન શાશનના ત્રિભુવનમાં યશ ફેલાવનાર આ ‘સ્યાત્’પદ્મ જ છે. તેને જેટલેા ધન્યવાદ આપીએ તેટલેા ઓછો છે. જગતની કોઇ પણ જડ-ચેતન વસ્તુ અનંત ધર્માંત્મક છે. અર્થાત્ અનંત ધર્મોથી યુક્ત છે અરે ! વસ્તુ જ તેનુ નામ છે કે જે અનંત સ્વ-પર પર્યાયથી યુક્ત જ હોય. જે વસ્તુ અન ંત ધર્માંમય નથી તે વસ્તુ જ નથી. તેવી વસ્તુ ખરગની જેમ અસત્ છે. તેથી અનેક સ્વરૂપવાળી વસ્તુને એકાંતે એક જ સ્વરૂપ વાળી માની તેનું એકાંત કથન કરવું તે યુક્ત નથી, તેથી વસ્તુ સ્વરૂપના દ્રોહ થાય છે. એક માતાને સાત છે।કરા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy