SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ s × જૈન દશનનેા સ્યાદ્વાદ છે પ્રશ્ન:- ‘સ્યાદ્વાદ એટલે શુ' ? સ્યાદ્વાદ શબ્દમાં એ પદ રહેલા છે. સ્યા' અને વાદ' તેમાં ‘સ્યાત્' પદ્મના અર્થ અપેક્ષાએ' અને વાદ’ પદના અ થાય છે કથન કરવુ”. અનેનેા ભેગા અથ થાય છે ‘અપેક્ષાએ કથન કરવુ”. કોનું કથન કરવું ? વસ્તુનું. કેવી વસ્તુનું ? અનંત ધર્માત્મક. અનંત ધર્મોથી યુક્ત વસ્તુમાંના ધર્માનુ અપેક્ષાએ કથન કરવુ તે સ્યાદ્વાદ. આ સ્યાદ્વાદને અપેક્ષાવાદ અથવા અનેકાંતવાદ પણ કહે છે. એકાંત=એક+અંત. ૨૭ ' કોઇપણ એક વસ્તુ સંબંધી કોઇ એકજ દૃષ્ટિથી નિય કરવા તેને એકાંત કહે છે. અને એક જ દૃષ્ટિકાણથી નિય ન કરતાં અનેક દૃષ્ટિએથી નિર્ણય કરવા તેને અનેકાન્તવાદ કહે છે. આ સ્યાદ્વાદમાં અત્યંત મહત્ત્વ ‘સ્યાત્' પદનું છે. ‘સ્યાત્’ પદ્મ એ એકાંતવાદીએ રૂપી રાજાઓને વશમાં રાખનાર રાકવી રાજા છે. રાકરત્ન છે. ‘સ્યા' પદ્મ ક્રરત્ન છે. એકાંતવાદીરૂપી દુશ્મનાના મસ્તકેાને છેટ્ટી નાંખનાર ‘સ્યા' પદ્મ શ્રેષ્ઠ પ્રમાણિક ન્યાયાધીશ છે'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy