SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ તેમજ પરમાણુ- પરમાણુએ સ્વતંત્ર વિશેષ નામને પદાર્થ માને છે. વેદાન્ત દનઃ- સગ્રહને માને છે. એક જ સત્ એવા પરમ પ્રજ્ઞાને એકાંતે પારમાર્થિક તત્ત્વ તરીકે સ્વીકારે છે. બૌદ્ધ ઋજુસુત્રને અનુસરે છે. इति नयवाद: હવે પ્રમાણનુ પણ લક્ષણ વિચારી લઇએઃતત્વાર્થાધિગમ સૂત્રમાં- ‘માળ નથૈરથિનમ:’ પ્રમાણ અને નયેાથી વસ્તુના સમ્યગ બાધ થાય છે. તો પ્રશ્ન થાય કે પ્રમાણ એટલે શુ ? સમસ્ત નયદૃષ્ટિથી વિષયિકૃત જે અનેકાન્ત વસ્તુ એનુ ગ્રાહક જ્ઞાન તે પ્રમાણ. અર્થાત્ જે વસ્તુ સમસ્ત નયને વિષય અનેલી છે તેવી વસ્તુનુ ગ્રાહકજ્ઞાન તે પ્રમાણુ. ‘રત્નાકર અવતારિકા' નામના ગ્રંથમાં પ્રમાણનુ લક્ષણ આ પ્રમાણે છે: " 靠 સ્વ પર અસાવિજ્ઞાનું પ્રમાણં ” જે જ્ઞાન સ્વ પરનુ` નિશ્ચિત યથાવસ્થિત ગ્રાહક હાય, સંશય, વિષય, અનધ્યવસાયથી રહિત નિશ્ચિત (યથાસ્થિત) જ્ઞાનજ સ્વ-પરનું ગ્રાહક બનતુ હાવાથી પ્રમાણુ કહેવાય છે. * સાપેક્ષ ઉભયમુખી દૃષ્ટિ તે પ્રમાણ. * સમસ્ત નયદષ્ટિથી વસ્તુને જોનારૂ` જ્ઞાન તે પ્રમાણુ, * આખી વસ્તુને આવરી લેતે બેય તે પ્રમાણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy