SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સ્મૃતિ, મતિ, પ્રજ્ઞા આ બધા મતિજ્ઞાનના પર્યાય છે. ઈહા- અન્વયનું ઈહન (રિતન) અને વ્યતિરેક ધર્મોની પર્યાલેરચના. અપહ- નિશ્ચય. વિમર્શ – અપાયની પૂર્વે અને ઈહાની ઉત્તરમાં થનાર બંધ માગણ– અન્વય ધર્મોનું અન્વેષણ. ગવેષણ- વ્યતિરેક ધર્મોનું આલેરાન. સંજ્ઞા- અવગ્રહની ઉત્તરમાં થનાર મતિ વિશેષ. સ્મૃતિ- પૂર્વ અનુભૂત પદાર્થનું જ્ઞાન થવું તે. મતિ- સૂક્ષ્મ ધર્મોનું આલેચન કરનાર તે. પ્રજ્ઞા- વિશિષ્ટ ક્ષયપશમના વેગે વસ્તુમાં રહેતા ધર્મોનું યથાવસ્થિત આલેરાન કરનાર. જો કે આ બધામાં કંઇક વ્યાખ્યા ભેદ હોવા છતાં પણ તવતઃ બધુ મતિજ્ઞાન જ છે. આ મતિજ્ઞાન પશમના ભેદથી અનંતભેદવાળું છે. સમ્યગદષ્ટિ કે મિથ્યાદષ્ટિની વિવક્ષા ન કરીએ તો મતિજ્ઞાની જી અનંતા હોવાથી મતિજ્ઞાન પણ અનંત પ્રકારનું છે. શ્રુતજ્ઞાનના ૧૪ ભેદ: (૧) અક્ષરશ્રત- અકારાદિ અક્ષરેથી જે જ્ઞાન થાય તે. બધીજ લીપીઓ. (૨) અક્ષરધૃત- જ્યાં સ્પષ્ટપણે અક્ષરનું જ્ઞાન ન થાય છે. દા.ત. ઉધાસ, નિશ્વાસ, છીંક, બગાસું આદિ. (૩) સંગીશ્રત- પૂર્વાપર વસ્તુને વિચાર કરી શકાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy