SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ (૧૦) દયાળુતા- દુઃખી જેનાં દુઃખ દૂર કરવાને અભિલાષી. . (૧૧) મધ્યસ્થતા- રાગ-દ્વેષ રહિત બુદ્ધિવાળો. (૧૨) સૌમ્ય દષ્ટિતા– જેના દર્શન માત્રથી પ્રાણીઓને પ્રેમ ઉપજે તેવી સૌમ્ય દષ્ટિ. (૧૩) ગુણાનુરાગીતા- ગુણનાજ પક્ષપાત. ગુણવાનેને જોઈ ખુશ થાય. (૧૪) સત્કથી- ધર્મસ્થાઓમાં રૂચી હોય તેવા કુટુંબ વાળો. (૧૫) સુદીર્ઘદર્શિતા- સારી રીતે વિચારીને જ કાર્ય કરનારે. જેનું પરિણામ સુંદર હોય તેવું કાર્ય કરવાની બુદ્ધિવાળો (૧૬) વિશેષજ્ઞતા- સારાસાર વસ્તુના વિભાગને જાણ નારો હેય. વસ્તુના ગુણ–દેષને સમજનાર. (૧૭) વૃદ્ધાનુગતા- જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પુરૂની સેવા કરનાર, તેમની પાછળ પાછળ ચાલનારે. (૧૮) વિનીતતા– ગુરૂજન (વડીલજન)નું ગૌરવ કરનારે (૧૯) કૃતજ્ઞતા- બીજાઓએ પિતાના પર કરેલા ઉપકારેને સારી રીતે જાણનારે. તેમજ ઉપકારોને ભૂલે નહિ તે. (૨૦) પરહિતાર્થ કારિતા- અન્યના હિતને કરવાવાળે બીજે બતાવે ને કરે તે સુદાક્ષિણ્યતા ગુણમાં આવ્યું. અહિં તો સ્વતઃ પિતાની રુચિથીજ બીજાના કહ્યા વગર પર સેવાપર કાર્ય કરવાને રસ. Jain Education International uona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy