SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ (૨૧) લખ્ય લક્ષ- પૂર્વભવમાંથી અભ્યાસ કરીને જાણે આવ્યો હોય તેમ સર્વ ધર્મક્રિયાઓને સહેલાઈથી શીખી લે તેવી ચેતનાવાળે. આ ૨૧ ગુણેને ધારણ કરવાવાળા મનુષ્ય વિશિષ્ટ ગૃહસ્થ ધર્મને અને યતિધર્મને પાળવા માટે સમર્થ બની શકે છે. માટે જે ધર્માથી આ ૨૧ ગુણરૂપી રનોની માળા ગુંથીને નિત્ય પોતાના કંઠમાં ધારણ કરશે તે અનુપમ શેભાને પ્રાપ્ત કરશે. શાસ્ત્રમાં કહ્યું છે કે 'अनाधिकारि सर्वत्रकायें प्रतिषिद्धत्वात् विशिष्टव योग्यता સાષિા | ભાવાર્થ – અનધિકારી વ્યક્તિ તે બધાજ લૌકિકલકત્તર કાર્યોમાં નિષિદ્ધ છે, તેથી વિશિષ્ટ ગ્યતા એજ વિશિષ્ટ ગુણસ્થાનકની સાધિકા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy