SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન દર્શનમાં ધર્મના અધિકારીના ૨૧ ગુણે (૧) ગંભીરતા– ક્ષુદ્ર હૃદય, સંકુશિત હૃદય, સ્વાર્થ ઘેલું હૃદય ન જોઈએ. ઉછાંછળાપણું ન જોઈએ. (૨) રૂપવાન- પાંચે ઇન્દ્રિયેથી યુક્ત, ઈન્દ્રિયો ખેડખાંપણવાળી ન જોઈએ. " (૩) સૌમ્યતા અભીષણ સૌમ્ય મુખાકૃતિ, જેને જોતાં લેકેને વિશ્વાસ પડે. (૪) લોકપ્રિયતા- ધમી આત્મા લોકેને વહાલો જોઈએ. લેકના દિલમાં વસી ગયો હોય. (૫) અક્રૂરતા- પારકા છિદ્રો જેનાર ન હોય. પારકાના દે જોવા તેજ વાસ્તવમાં ક્રૂરતા છે. ગુણદષ્ટિવાળે જઈએ. (૬) પાપભીરુતા- ધમી આત્મા પાપભીરુ જોઈએ. (૭) અશઠતા– કપટીપણું ન હોય. દંભ અને ધર્મને વેર છે “કપટ ત્યાં ચપટ’ માટે ધર્મની વાતમાં કપટ ન જોઈએ. (૮) સુદાક્ષિણ્યતા-પિતાને સ્વાર્થ ત્યજીને પણ પરકાર્ય કરનારો. કેઈની પ્રાર્થનાને ભંગ નહીં કરનાર. છે (૯) લજજાળતા- અકૃત્ય સેવનમાં લજજા. બીજાના દુઃખે દુઃખી થનાર. બીજાનું દુઃખ જોઈને પડાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005238
Book TitleJain Darshan Darpan
Original Sutra AuthorN/A
AuthorDharmguptavijay
PublisherNavinchandra Ratilal Shah
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy